ચિંતા ના કરતા / હવે ટૂંક સમયમાં મળી જશે કોરોનાની 'સુપર વેક્સિન', દરેક વેરિયન્ટને હરવવામાં મળશે સફળતા

corona super universal vaccine is now going to be made it will be successful in defeating every variant

દેશ સહિત વિશ્વના ઘણા દેશોએ કોરોના વાયરસે વેરેલો વિનાશ જોયો છે. દેશમાં ગયા વર્ષે બીજી લહેર દરમ્યાન ઘણા મોત થયા. જો કે, ત્રીજી લહેર દરમ્યાન દેશમાં કોઈ ખાસ અસર થઇ નથી. કોરોના વાયરસ પ્રારંભથી જ પોતાનુ સ્વરૂપ બદલતુ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ