મહામારી / અમદાવાદમાં કોરોના પર ફરીવાર પરિસ્થિતિ ગંભીર, ક્રિટીકલ દર્દીઓની સંખ્યામાં વધારો

અમદાવાદમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું બે સપ્તાહમાં 330 ક્રિટિકલ દર્દીઓને સિવિલમાં રિફર કરાયા. ક્રિટીકલ દર્દીઓને ખાનગી-સરકારી હોસ્પિટલમાંથી સિવિલમાં રિફર કરાય છે. ઓક્સિજનની જરૂર જણાય તો હોસ્પિટલ હાથ ઊંચા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ