ગંભીર / કોરોનાની આડ અસર: છેલ્લા ચાર મહિનામાં પેદા થયો અધધ આટલા હજારો ટનનો કચરો, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે 

Corona side effects: Thousands of tons of waste generated in last four months, Maharashtra ranks first

આ જાણકારી CPCB  કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓથી સામે આવી છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાંજ આખા દેશમાં લગભગ 5500 ટન જેટલો કછરો જનરેટ થયો હતો, જે એક મહિનામાં સૌથી વધુ છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ