ભયજનક / કોરોનાની બીજી લહેરમાં અમદાવાદની હાલત ગુજરાતમાં સૌથી ખરાબ, આંકડાઓ આપી રહ્યાં છે જવાબ

corona second wave dangers for Ahmedabad

એકવાર ફરી ભારતનું માનચેસ્ટર ગણાતું અમદાવાદ કોરોના હબ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલોના ખાટલા, વેન્ટિલેટરનો વપરાશ અને કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે આગામા સમયમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર થશે તેવી આગાહી કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ