વાયરસ / હાહાકાર વચ્ચે અમેરિકાથી આવ્યા રાહતના સમાચાર, કોરોનાની બીજી રસીનું માણસો પર ટેસ્ટ શરુ

corona second us company started tests on humans bill gates have funded this company

દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અવસાન પામતા લોકોની સંખ્યા 75 હજારને પાર જતી રહી છે. જ્યારે લાકાહો લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. એવામાં વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની રસી શોધવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ