કોવિડ 19 / સીએમ યોગીના યુપીમાં કોરોનાનો હાહાકાર, નવા કેસના આંકડાએ તોડ્યો મોટો રેકોર્ડ 

corona-s-quarrel-in-up-record-37238-new-cases-in-24-hours-199-deaths

કોરોના સંક્રમણના લીધે હવે ઉત્તર પ્રદેશમાં અરાજકતા પેદા થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં ઉત્તર પ્રદેશમાં 37,238 નવા કોરોના ચેપના કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ