OMG / કોરોનાની એવી એક અફવા ઉડી કે લોકોએ કૉન્ડોમ ખરીદવા માટે કરી પડાપડી

Corona rumor has it that people are rushing to buy condoms

સિંગાપોરમાં કોરોના વાયરસના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માર્કેટમાં માસ્ક ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. અને માસ્ક પુરા થઈ ગયા. આ વચ્ચે અફવા ફેલાઈ રહી છે કે કોરોના વાયરસથી બચવા કોન્ડમ ઉપયોગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ