મહારાષ્ટ્ર / લૉકડાઉનની વચ્ચે ગ્રામીણોએ બનાવી સડક, નામ જાણીને નહીં આવે વિશ્વાસ!

Corona Road In Ahmednagar Of Maharashtra Made By Villagers Amid Lockdown

કોરોના સંકટની વચ્ચે મહારાષ્ટ્રના અહમદનગરમાં વર્ષોથી અટકેલું સડક નિર્માણનું કામ હવે ગ્રામીણોએ મળીને પૂરું કર્યું છે. લૉકડાઉનની વચ્ચે બનેલી આ સડકનું નામ કોરોના રોડ રાખવામાં આવ્યું છે. સડક પર આ નામનું સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ