Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 2357 લોકોના મોત અને 65984 નવા કેસ નોંધાયા

Corona reported 2357 deaths and 65984 new cases in the US in 24 hours

અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહાસત્તા અમેરિકા તેને ફેલાતો રોકવામાં અસફળ સાબિત થઈ રહ્યું છે. જે રીતે તેનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એ જોતા તે ઈટલીના આંકને વટાવી દેશે એવું વિશેષજ્ઞોનું માનવું છે. અમેરિકમાં 24 કલાકમાં 2357 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 65984 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંકડો 311,357 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 8,452 લોકોના મોત નિપજ્યા છે. હાલ અહીં એક્ટિવ કેસની સંખ્યા 288,080 છે. જ્યારે સાજા થનારાની સંખ્યા બહું ઓછી એટલે કે 14,825 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ