Tmkoc / તારક મહેતા...નો સુંદર કોરોનાગ્રસ્ત, અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ 

Corona report of mayur came out positive

કોરોના વાયરસ હવે જાણે મનોરંજન ઇન્ડસ્ટ્રી તરફ વળ્યો હોય તેમ લાગે છે. તારક મહેતા..ના સુંદર એટલે કે મયુર વાકાણીને કોરોના થયો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ