Ek Vaat Kau / Rapid Antibody Test: 15 મિનિટમાં ખબર પડશે કોરોના છે કે નહીં

કોરોના વાયરસનાં કારણે દેશમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ સામે જો જીતવું હોય મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાની જરૂર પડશે. પહેલા ભારત પાસે ટેસ્ટિંગની સારી સુવિધા ન હતી પરંતુ હવે દેશમાં એવી કિટ આવી ગઈ જેનાથી 15 મિનીટમાં ટેસ્ટનો રિપોર્ટ આવી જાય છે એવામાં આ કિટ વિશે જાણવા જુઓ Ek Vaat Kau

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ