કોરોના વાયરસ / આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી મોત થયેલા મૃતકોની માહિતી મીડિયાને આપવાની બંધ છતાં વૉટ્સઍપમાં ફરતી રહે છે

Corona positive patients list suddenly stopped media by health department

દિવસેને દિવસે વધી રહેલાં કોરોનાના કેસ અને ગુજરાત આરોગ્ય તંત્રની બેદરકારીની હવે પોલ ખુલતી જાય છે તેવા દાવા થઈ રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણના દર સાથે મૃત્યુદર પણ ભયંકર સ્થિતિએ છે. એ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા એકાએક કોરોનાગ્રસ્ત દર્દીઓના નામ અને મૃત્યુ થનાર દર્દીઓના નામનું લિસ્ટ મીડિયાને આપવાનું બંધ કરાયું છે. આ લિસ્ટ ઉપયોગી એટલે હતું કારણ કે વિસ્તારની યાદીને કારણે સંક્રમિત વિસ્તારનો ખ્યાલ આવે અને સચેત રહી શકાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x