ખુશખબર / ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડોઃ રિકવરી રેટ જાણી તમને થશે રાહત

corona positive case down in gujarat

વિશ્વમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેટલાક દેશોમાં કોરોનાને લઇને ફરી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સહિત ભારતમાં હાલ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમય બાદ રાજ્યમાં એક દિવસમાં 900થી ઓછા નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ