સુખની સિદ્ધિ / ભાવનગરના શિક્ષકનું સર્જનઃ પિતાના જૂના વાહનને પેટ્રોલની મોંઘવારીમાં બનાવી દીધું ઈ-બાઈક

Corona period, a teacher from Bhavnagar made an old vehicle an e-bike

ભાવનગરના શિક્ષકે કોરોના કાળનો ખુબ સફળ રીતે ફાયદો ઉઠાવ્યો, ઘરે રહીને પોતાના જૂના બાઈકને ઈ-બાઈક બનાવી નાખ્યું, પેટ્રોલ-ડીઝલની મોંઘવારી સામે તેમણે સસ્તી સવારીનું કર્યું સર્જન

બ્રેકિંગ ન્યૂઝ