સંશોધન / બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને કોરોનાના ચેપનું જોખમ વધારે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

corona people living in high rise tall buildings are at more risk

એક અભ્યાસ પ્રમાણે ઉંચી બિલ્ડીંગમાં રહેતા લોકોને કોરોના થવાની શંકા વધારે છે, કેમ કે તેઓને એક જ જગ્યાએથી પાણી સપ્લાય થાય છે. પાણી અને ગટર લાઈનથી કોરોના ફેલાવવાની વધુ સંભાવના છે. આ ખુલાસો સ્કોટલેન્ડની હેરિયટ વોટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ