રાજકોટ / કોરોનાને માત આપીને યુવાન ઘરે આવતા પરિવાર થઇ ગયો ખુશખુશાલ, માતા-પિતા ભેટીને રડી પડ્યા

corona patients discharged parents cried rajkot gujarat

આજે ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 88 પર પહોંચ્યો છે. ત્યારે આજે કુલ 3 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. જેમાં રાજકોટનો પણ એક દર્દી સાજો થયો છે. આજે (2 એપ્રિલ) આ દર્દી કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યો હતો. આ દરમિયાન તેના માતા-પિતા ભાવુક થઇ રડી પડ્યા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ