લૉકડાઉન / દેશમાં પ્રથમ વખત એક દિવસમાં કોરોનાના રેકોર્ડજનક કેસ નોંધાયા, આંકડો સવા લાખને પાર

corona patients break all records for the first time 6654 new cases a day

ભારતમાં હાલ સુધીમાં 1,25,101 કોરોના વાયરસના સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાથી લગભગ ત્રીજા ભાગથી પણ વધારે એક્ટિવ કેસ છેલ્લા 4 દિવસમાં જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 24 કલાકમાં 6654 કેસ નોંધાયા છે. સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,25,101 થઈ છે. શુક્રવારે કોરોનાથી 137 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં પણ 69,597 પોઝિટિવ કેસ છે જ્યારે 51,783 લોકો સારવાર બાદ ઘરે પહોંચ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ