અસુરક્ષિત / કોરોનાકાળમાં ક્રૂરતાએ વટાવી હદ, આ કોવિડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત મહિલા સાથે થયું એવું કે...

corona patient rape women corona patient in panvel quarantine center

મહારાષ્ટ્રમાં હ્દય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં કોન ગામમાં કોવિડ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ગુરુવારે રાતે એક મહિલા સાથે બળાત્કા થયો હતો. હેરાન કરનારી વાત તો એ છે કે પીડિયા અને આરોપી કોરોનાગ્રસ્ત છે.

બ્રેકિંગ ન્યૂઝ