અમદાવાદ / SMS હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ

અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. SMS હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે.કોરોના દર્દીને સારવાર ન અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીને પાણીને બદલે સેનેટાઇઝર અપાતું હોવાનો આક્ષેપ કરાયો છે. હોસ્પિટલનો સ્ટાફ દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે...

બ્રેકિંગ ન્યૂઝ