અવ્યવસ્થા / AMC ક્વોટામાં બેડ જોઈએ તો 108 વિના પ્રવેશ નહીં, અમદાવાદમાં આ નિયમ લઈ રહ્યો છે લોકોના જીવ

corona patient died outside of civil hospital of ahmedabad

અમદાવાદમાં 108માં આવ્યા વગર હોસ્પિટલમાં પ્રવેશ ન મળતા હોવાની ફરિયાદો વધી છે અને તંત્રના કારણે લોકોના મોતની ઘટનાઑ સામે આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ