દુઃખદ / આખી રાત બૂમો પાડતો રહ્યો કોરોના પેશન્ટ, સવારે કોવિડ વોર્ડમાં પંખા સાથે લટકતો જોવા મળ્યો

corona patient commits suicide in the hospital

કોરોના વાયરસે આખી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. આ મહામારીના કારણે હાલમાં જ એક કોરોના પેશન્ટે આત્મહત્યા કરી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ