રેસિપી / કોરોના સામે લડવા માટે આ આર્યુવેદિક ઈમ્યુનિટી ડ્રિંકસ કરશે મદદ, જાણો રેસિપી

corona pandemic fight this ayrvedik immunity booster drinks

એકતરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ચોમાસાને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માઝા મૂકી છે ત્યારે આ ઈમ્યુનિટી ડ્રીંક તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને તેમને ફીટ અને હીટ બનાવશે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે કારણ કે તેનાથી શરીરને તમામ જરૂરી તત્ત્વ મળી જાય છે પરંતુ જો તેમાં કેટલીક ઔષધિય વસ્તુઓ ઉમેરી દો તો તેનો ફાયદો અનેકગણો વધી જાય છે. રાતે જમ્યાની 30 મિનિટ પથી હુંફાળુ દૂધ તમને રોગો સામે લડવાની શક્તિ આપશે પણ તેમાં અહીં રજૂ કર્યાની રેસિપિ ઉમેરશો તો તે તમને અને તમારા પરિવારને રક્ષાકવચ પૂરુ પાડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ