ફૂંફાડો / ગુજરાતમાં કોરોનાનો વધ્યો ભરડો,વાંકાનેર સિવિલના 4 માંથી 3 તબીબ સંક્રમિત થતા દર્દીઓના હાલ-બેહાલ

Corona outbreak in Gujarat, 3 out of 4 Wankaner Civil doctors infected

વાંકાનેરની સિવિલ હોસ્પીટલના  4 માંથી 3 ડૉક્ટર કોરોના સંક્રમિત થતા નાણા એવા ગામમાં સોંપો પડી ગયો છે. આ પરિણામે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની વ્યવસ્થા સામે  નવા સવાલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ