કોરોના / અમદાવાદના નાગરીકો માટે સૌથી ચિંતાજનક સમાચાર, હોટસ્પોટ વિસ્તારમાંથી એક જ દિવસમાં 50 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 55 કેસ આવ્યા સામે છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંક 241 થયો છે. 55માંથી અમદાવાદમાં 50 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 133 કેસ પોઝિટિવ થયા છે. કોરોનાથી અમદાવાદમાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે. ટેસ્ટિંગમાં વધારો કરતા વધુ કેસ નોંધાયા છે. હોટસ્પોટ વિસ્તારમાંથી વધુ કેસ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ