ભયજનક / સુરતથી આવ્યા ખરાબ સમાચાર: કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો

corona new strain in Surat

બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાનો નવો સ્ટ્રેન ધરાવતાે વાઇરસ હવે ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળી આવતાં સરકારી તંત્રમાં ખળખભળાટ મચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ