Ek Vaat Kau / કોરોનાની દવાને લઈને ભારત માટે સારા સમાચાર

કોરોના વાયરસને મટાડવાને માટે દુનિયાભરમાં અનેક પ્રકારની દવાઓ પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ દવાઓ પર થઈ રહેલા ટેસ્ટિંગ પર હવે દુનિયાને આશા છે. આવા સમયે કોરોનાની દવાને લઈને ભારત માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં આ વિશે વિસ્તારથી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ