બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / corona lockdown will be implemented in areas with more infection in kerala

કોરોનાનો કહેર / દેશમાં અહીં કોરોનાના નિયમો થયા કડક, વધારે સંક્રમણ વાળા વિસ્તારોમાં લાગી શકે છે Lockdown

Bhushita

Last Updated: 08:48 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેરળમાં તેની પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. અહીં વધારે પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ બની રહી છે.

  • દેશમાં વધ્યા કોરોનાના કેસ
  • કેરળમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • વધારે સંક્રમણ વાળા વિસ્તારોમાં લાગી શકે છે Lockdown

દેશના અનેક ભાગ સિવાય ખાસ કરીને કેરળના જે વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રકોપ વધારે છે ત્યાં વિશેષ રીતે લોકડાઉનના પ્રતિબંધને લાગૂ કરાઈ શકે છે. મુખ્ય સચિવ વી.પી, જોયની તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવાયું છે કે જે વિસ્તારોમાં વીકલી ઇનફેર્શન પોપ્યુલેશન રેશિયો 10થી વધારે છે ત્યાં કડક નિયમો લાગૂ કરાશે.  

DDMA કરશે આવી જગ્યાઓની ઓળખ
આદેશના અનુસાર ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ અઠવાડિયે એવા સ્થાનની ઓળખ કરાશે જ્યાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધારે છે. આદેશમાં કહેવાયું છે કે વેબસાઈટ અને અન્ય માધ્યમના પ્રભાવિત વિસ્તારોની જાણકારી લેવાશે. આદેશના અનુસાર આ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના આદેશ અનુસાર નાના કન્ટેન્ટમેન્ટ ઝોનની ઓળખ કરાશે અને અહીં લોકડાઉનના પ્રતિબંધો લાગૂ કરાશે.  
 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રવિવારે કેરળમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 19653 નવા કેસ સામે આવ્યા છે અને મહામારીથી 152 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમણના કેસ વધીને  45,08,493 થયા ચે અને સાથે મૃતકોની સંખ્યા   23,591 થઈ ચૂકી છે. કેરળમાં હાલમાં  1,73,631 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Infection Kerela Rules cases lockdown કેરળ કોરોના વાયરસ નિયમો લોકડાઉન સંક્રમણ corona lockdown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ