ગુડ ન્યૂઝ / લૉકડાઉનમાં ઢીલ આપતા 20 એપ્રિલથી આ ઉદ્યોગો શરૂ થશે

 corona lockdown relaxation essential business work in industries will start from april 20

કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી દેશના ઘણા વિસ્તારોમાં લૉકડાઉનની ઢીલ આપવા અને ઘણી જરૂરી ઇન્ડસ્ટ્રી- વેપારી ગતિવિધિયોને શરૂ કરવાની પરવાનગી આપી છે. આ માટે બુધવારે વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે પોતાના સંબોઘનમાં આ અંગેની જાહેરાત કરી હતી. જોકે આ તે જ વિસ્તારમાં થશે જ્યાં કોરોના પર અંકુશ હોય અને લોકો લૉકડાઉનનું પાલન કરતા હોય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x