મહામારી / શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન

corona lockdown modi government prakash javdekar covid 19

દેશમાં એકતરફ કોરોના કહેર બનીને વરસી રહ્યો છે અને સ્થિતિને જોતા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે, દેશમાં શું ફરી લોકડાઉન લાગશે? ત્યારે આ સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ