અર્થવ્યવસ્થા / કોરોના સંકટ પર મોદી સરકારનો મોટો નિર્ણય, માર્ચ 2021 સુધી આ જાહેર નહીં થાય

corona lockdown modi government blocks initiation of approved appraised new schemes various ministries and departments

કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા વિખેરાઈ ચૂકી છે. આને કારણે મહેસૂલી નુકસાનની સાથે જ સરકારના ખર્ચમાં પણ વધારો થયો છે. આ પરિસ્થિતિથી સરકારની નવી યોજનાઓને અસર થવા લાગી છે. જેના કારણે કેન્દ્ર સરકારે નવી યોજનાઓની રજૂઆત બંધ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આગામી 9 મહિના સુધી અથવા માર્ચ 2021 સુધી વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા મંજૂર નવી યોજનાઓની રજૂઆત બંધ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ