અકસ્માત / ગોઝારો ગુરુવાર : UP-MPમાં રોડ અકસ્માતમાં 16 પરપ્રાંતિય શ્રમિકોના મોત

corona lockdown madhya pradesh guna labours accident uttar pradesh

મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી રાતે 60થી વધુ મજૂરોને લઈને જઈ રહેલી બસનો એક્સીડન્ટ થયો હતો. આ ઘટનામાં 8 મજૂરોના મોત થયા હતા. અને 50થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં રોડવેઝ બસે મજૂરોને કચડી દીધા છે. તેમાં 6 લોકોના મોત થયા છે. આ સાથે બિહારમાં પણ એક્સીડન્ટ થયો હતો, જેમાં 2 મજૂરોના મોત થયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ