સારાં સમાચાર / નવી શરતો સાથે શરૂ થશે સીરિયલ્સનું શૂટિંગ, જો કોરોનાથી વર્કરનું મોત થશે તો આટલા લાખ રૂપિયા વળતર મળશે

Corona lockdown leads makers to shoot tv shows with new guidelines terms and conditions covid 19

સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં દર્શકોને તેમના ફેવરિટ શોઝના નવા એપિસોડ્સ જોવા મળશે, કારણ કે નવી ગાઈડલાઈન્સ સાથે તમારા ફેવરિટ સીરિયલ્સનું શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થઈ જવાનું છે. એકતા કપૂરની સીરિયલ્સ, ભાભીજી ઘર પર હૈ, સોની ટીવીના રિયાલિટી શો, કેબીસી ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રૂની સાથે શૂટિંગ શરૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ