કોરોના / લોકડાઉનમાં દેશને દરરોજ અધધ આટલા હજાર કરોડનું નુકસાન, બીજા ચરણમાં નુકસાન વધવાની ભીતિ

CORONA lockdown indian economy business gdp suffers losses about eight lakh crore

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી જે આજે પૂરો થઇ રહ્યો હતો. જોકે કોરોના વાયરસના વધતા ખતરાને જોતા દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉનને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. પહેલાં 21 દિવસના લોકડાઉનમાં જ દેશને અબજો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ