કોરોના વાયરસ / લૉકડાઉનમાં આ કંપનીને થયા જલસા, વેચાણમાં થયો આટલો મોટો વધારો

Corona lockdown impact maggi sales shoot up 25 percent as consumers stockpile instant noodles

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનની સ્થિતિ ચાલી રહી હતી અને હવે અનલૉક 1 આવ્યું છે ત્યારે અનેક ઈન્ડસ્ટ્રી અને ધંધામાં મંદી જોવા મળી રહી છે. પરંતુ આ સમયે પણ કેટલીક કંપનીઓને મોટો ફાયદો થયેલો જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેગીને માટે આશિર્વાદ સમાન બન્યું હતું. લૉકડાઉનના સમયમાં પણ કંપનીના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ