કોરોના / લૉકડાઉનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે બદલ્યો ગ્રીન ઝોનનો નિયમ, હવે આ ફોર્મ્યૂલા કરશે લાગૂ

corona lockdown health ministry green zone rule change list of districts

સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી ગ્રીન ઝોનનો નિયમ બદલવામાં આવ્યો છે. હવે જે જિલ્લામાં છેલ્લા 21 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી તે તમામ જિલ્લાઓને ગ્રીન ઝોનમાં સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે અને 134 રેડ અને 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ