નિર્ણય / લૉકડાઉન 4 હળવું કરતાંની સાથે જ મોદી સરકારે નોકરિયાતોના પગારને લઈને આ નિર્ણય પરત લીધો

corona lockdown government withdraws instructions companies give full salary to employees

લૉકડાઉન 4 લાગૂ થતાંની સાથે જ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે મોદી સરકારે નોકરિયાતોના પગારને લઈને મોટો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીઓએ પૂરા પગાર આપવાની જાહેરાત કરી હતી પણ સાથે જ હવે મોદી સરકારે નિયમમાં બદલાવ કર્યો છે. નિયમના આધારે કંપનીઓ હવે કર્મચારીઓને પૂરો પગાર આપવા બંધાયેલી નથી. જેનાથી કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ