બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 11:57 AM, 4 May 2020
ADVERTISEMENT
કોરોના સંકટમાં જ્યાં તમામ કંપનીઓ ઠપ્પ થઈ છે ત્યારે આ કંપની પણ આખા મહિનામાં પોતાના વ્હીકલ વેચી શકી નથી. કંપનીએ કર્મચારીઓને રાહત આપતાં કહ્યું કે કંપની એપ્રિલ મહિનાના પગારમાં કોઈ કાપ મૂકશે નહીં. અગાઉ કંપનીએ કર્મચારીઓની 10 ટકા સેલેરી કાપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ હવે તને નકારી દીધો છે.
ADVERTISEMENT
#rajivbajaj #bajajauto
— Vigilant voter (@Amit1wadhwa) May 3, 2020
Real heroes during such situations! pic.twitter.com/Z6FGN4SQ0l
કંપનીએ કરી સ્પષ્ટતા
કંપનીએ કર્મચારીઓને પોતાના એક પ્રસ્તાવમાં કીધું હતું કે અમે એ નિર્ણયે પહોંચ્યા છીએ કે આ એવો સમય છે જ્યારે મગજના બદલે દિલથી કામ લેવું. આ માટે અમે તમામ કર્મચારીઓને એપ્રિલ મહિનાની આખી સેલેરી આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં અમે 15-30 એપ્રિલના સમયના કર્મચારીઓની સેલેરીમાં કાપ મૂકવાનું વિચાર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.