હોનારત / નાણામંત્રી સીતારમણે કહ્યું, કોરોના કુદરતનો કહેર છે અને હાલત હજુ વધી શકે છે

Corona is a natural disaster and the situation could worsen, said Finance Minister Sitharaman

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની 41મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્ર હાલમાં અસાધારણ પ્રાકૃતિક આપત્તિનો સામનો કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપ અર્થવ્યવસ્થામાં હજુ પણ સંકટ આવી શકે છે. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી એ ઈશ્વર દ્વારા મોકલાયેલું સંકટ છે અને તેનાથી પરિસ્થિતિઓ હજુ વધુ બગડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ