કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં કોરોનાએ ફરી માથુ ઊંચક્યું, આ વખતે ચિંતા વધારે, જાણો કેમ

Corona infection spread among children in Navsari

નવસારીમાં 12 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા અહીયા તંત્ર દોડતું થઈ ગયું છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે અગાઉ પણ અહીયા 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ