સારા સમાચાર / તાપમાન વધવાની સાથે આટલા ટકા સુધી ઘટી શકે છે કોરોનાનું સંક્રમણ, એક અધ્યયનમાં થયો મોટો ખુલાસો

Corona Infection Down By 88% With Rise In Temperature, Revealed In Neeri Study

તાપમાનમાં વધારો થતાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે દેશની નામાંકિત ટોચની સંસ્થાના અધ્યક્ષે પણ આ વાતની પુષ્ટિ કરી છે. નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સરેરાશ દિવસના તાપમાનમાં વધારો અને કોરોના ચેપમાં ઘટાડો વચ્ચે 85 થી 88 ટકા વચ્ચેનો ખાસ સંબંધ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જેટલું ઊંચું તાપમાન તેટલો વાયરસ ઓછો ફેલાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ