મહામારી / કોરોનાએ વધારી ગુજરાતની ચિંતા, છેલ્લા દિવસોની સરખામણીએ કેસોમાં એકાએક ઉછાળો

 Corona increase in Guajrat, 23 New Cases In The State

ગુજરાતમાં ફરી કોરોનાએ ચિંતા વધારી છે એક જ દિવસમાં નોંધાયા 23 કેસ નોધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું , જૂનાગઢમાં એક દર્દીનું સારવાર દરમિયાન મુત્યું નિપજ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ