રાજકોટ / ગુજરાતની શાળાઓમાં કોરોનાનો કહેર યથાવત, 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના પોઝિટિવ

 Corona in Gujarat, 11 students and two teachers are positive for Corona in Rajkot school

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યની શાળાઓમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે, રાજકોટની અમરનગર શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ