કોરોના વિસ્ફોટ / દેશમાં દિલ્હી સહિતના 8 રાજ્યોમાં વકર્યો કોરોના, સ્થિતિ બગડતાં વધી સરકારની ચિંતા

corona havoc in these 8 eight parts of the country

દેશમાં ફરીથી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે પ્રદુષણના કારણે દિલ્હીમાં તેનો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 496 લોકોના મોતમાંથી 71 ટકા મોત 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢનો સમાવેશ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ