કોરોના કા 'રોના' / લૉકડાઉનમાં મજૂરો બન્યા મજબૂર, 7 મહિનાની બાળકીને લઈને હજુ 7 દિવસ ચાલવાનું બાકી...

Corona Hardships: Migrant Workers Are Returning Home On Their Feet As No Other Option Left After Lockdown

કોરોનાને લઈને પીએમ મોદીએ જાહેર કરેલા લૉકડાઉનની સૌથી મોટી અસર અન્ય જગ્યાએથી કામ કરવા આવનારા મજૂરો પર પડી છે. તેમનો રોજગાર છીનવાઈ ગયો છે અને સાથે જ વાહનવ્યવહાર બંધ થઈ જવાના કારણે તેઓ પગપાળા પોતાના વતન જવા મજબૂર બન્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ