VIDEO / કિંજલ દવે બાદ હવે કાજલ મહેરીયાએ મહામારીમાં વરઘોડામાં હેકડેઠેઠ જનમેદની એકઠી કરી

corona guideline break by kajal maheriya wedding

મહેસાણામાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. વિસનગરના વાલમ ગામે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી છે. કાજલ મહેરિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડ્યા હતા. કાજલ મહેરિયાએ સોશિયલ એકાઉન્ટ પર વીડિયો લાઈવ કર્યો હતો. લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ