ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સવાલ / VIDEO: નિયોમોનો કર્યો ભંગ, શું ભાજપ નેતા અને કાર્યકરોને કૉવીડ સેન્ટરમાં મોકલાશે?

corona guideline break by bjp leader

વધુ એક ભાજપના નેતાએ ધજાગરા ઊડાવ્યા છે. વડોદરા ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ નિયમ ભંગ કર્યા છે. માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ