હુકમથી / ઉત્તરાયણને લાગ્યું કોરોનાનું ગ્રહણ, પોલીસ કમિશનરે જાહેર કરી ગાઈડલાઈન

 corona guide line for Uttarayan 2021 in rajkot

કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને સાબદા દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ