નવી લહેર / ખતરાની ઘંટી ! દેશમાં કોરોનાએ જોર પકડ્યું, એક દિવસમાં 8,329 નવા કેસ, ગઈ કાલ કરતા 10 ટકાનો વધારો

Corona gained momentum in the country, with 8,329 new cases a day, up 10 per cent from yesterday

દેશમા હવે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે દેશમા કોરોનાના નવા 8,329 કેસ નોંધાતા નવી લહેરની શક્યતા જોવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ