Bihar Elections 2020 / બિહારના રાજકારણને કોરોનાનો ભરડો, ચાલુ મતદાને એક ઉમેદવારનું કોરોનાથી થયું મોત

Corona floods Bihar politics, one candidate killed in Corona polls

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરુ છે અને મતદાન વચ્ચે એક ઉમેદવારના મૃત્યુની જાણકારી સામે આવી છે અને આ મામલો રાજ્યના મધુબની સાથે સંબંધિત છે, જ્યાં બેનિપટ્ટી વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા નીરજકુમાર ઝાનું નિધન થયું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ