કોરોના સંકટ / જ્યાં સૂર્યના કિરણો પણ નથી પહોંચતાં ત્યાં કોરોના પહોંચ્યો, આવી રીતે થઈ રહ્યા છે ટેસ્ટીંગ અને સારવાર

corona enters in amazon rainforest

બ્રાઝીલ..... કે જેણે કોરોનાને ગંભીરતાથી લીધો જ નહી, જેના પરિણામ સ્વરૂપે દેશમાં 22,288 લોકોના મૃત્યુ થયા છે. બ્રાઝીલમાં કુલ 3,52,523 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. શરૂઆતમાં આ મહામારી માત્ર સાઉ પાઉલોના ઔદ્યોગિક રાજ્યોમાં જ હતી પરંતું હવે સમગ્ર દેશમાં આ મહામારી ફેલાઇ ગઇ છે. એમેઝોન રેઇનફોરેસ્ટનો વિસ્તાર પણ આ મહામારીથી બાકાત રહી શક્યો નથી. એમેઝોનના જંગલનો 60% વિસ્તાર બ્રાઝીલમાં ફેલાયેલો છે. હવે અહીંયા ખૂજ બ ઝડપથી ટેસ્ટ કરવાની બ્રાઝીલ સરકારને ફરજ પડી છે. જ્યાં સૂર્યના કિરણો નથી પહોંચતા ત્યાં સ્વાસ્થ્યકર્મીઓ કેવી રીતે કામ કરી રહ્યાં છે તે જુઓ આ અહેવાલમાં..

બ્રેકિંગ ન્યૂઝ